MY NEW EXPERIENCE
આજે હું એક નવી જ મારા મન ની વાત શેર કરવા જઈ રહી છું .
એ દિવસે જે દિવસે મને નવી પ્રેરણા મળી ,મારા પાર કોઈક એ ભરોસો કરી ને મારુ નામે મને પૂછ્યા વિના જ લખાવી દીધું. YOUTH FESTIVAL EVENT માં .અરે, હુતો વેલી આવી ગયેલ ઘરે પછી seniours ના કોલ અવિયા ને પછી તો મારું DETAIL માહિતી નો કોલ આવી ગયો.
હું તો ગાભરાય જ ગયેલ . પણ પછી મેં સર ની સાથે વાત કરી ને સર એ સુજાવ અપયો કે seniour મદદ કરશે અને પછી મને શાંતિ થઈ .બસ પછી તો હું તેમને હેરાન કરવા માટે પોહચી ગઈ બીજા જ દિવસે મારા seniours તો મને સમજાવવા માડી પડ્યા અને ધીમે ધીમે મને બધું શીખવાડતા ગયા . મને તો બવ ભાગ્યશાલી માનું કે મને આવા ભરોસા રાખવા વાળા વ્યક્તિઓ મળ્યા, મારો જુસ્સો વધારતા DILIP સર અને એન્ડ also મારા ફ્રેંડસ K P, M D , ZANKHU., K J , ARCHITA દી ,AJIT BHAI ને તો ગમે ત્યારે ફોન કરું અને whatsapp કરું ને વારંવાર બધું પૂછું કે આમાં શુ કરું? કેવીરીતે થાય ? હવે, હવે,....
બવ જહેમત બાદ આજ આખરે એ દિવસ હતો .હું 7.30 એ પોચી ગયેલ.પછી બીજા ફ્રેઇન્ડ્સ ને મળ્યા અરે ઘણા જુના મિત્રો પણ મળ્યા , ત્યારબાદ 8.00 વાગે દરવાજો ખૂલીગ્યો હતો. અમે ધીરેધીરે અંદર દાખલ થયા. અમે અમારી જગ્યા લીધી ને 1 થી 2 મિનિટ પછી બધા ને શીટ આપવામાં આવી. ત્યારબાદ પડીયા સર એ બોર્ડ માં ગુજરાતી માં પોસ્ટર મેકિંગ ના વિષયો લખ્યા પછી સર બોલ્યા અહીં કોઈ ને ગુજરાતી નો સમજય ને તો હું બે રીતે લખીશ હો એટલે બીજા ને સમજાય સર બહું રમૂજ કરતા હતા સર સાથે બહુ મજા આવતી હતી .પછી તરત અમારા કોલેજ કોડ કૉમેલ સર એ આપ્યા .એમને પણ ખુબજ સહજતા પૂર્વક અમને મદદ કરી અને નો સમજાય ત્યાં વારંવાર અમને કેતાં અને પછી બીએજ નિર્ણાયકો અને સર આવ્યા . બધા ખૂબ સરસ પોસ્ટર બનાવમાં પરોવાયેલા હતા. ત્યાં મેં જોયું, એક દીકરી બારી માંથી ખૂબ બારીકાઈ થી એ બધા ના પોસ્ટર પાર નજર નાખતી હતી . જાણે કોઈ જલકુકડી પાણીમાંથી ડોકિયું બહાર કાઢે ને બસ તેવું લાગ્યું ને આગળ હું મારું કમ પાછું શરૂ કરીયું . થોડીજ વાર પછી મેં મારું પેન્સિલ કામ કરી ને પેન્સિલ કલર વડે રંગ પુરવાનું શરૂ કરીયું .અને અડધી કલાક માતો મેં રંગ પણ પુરી લીધો ત્યારે લગભગ સાડા 11 થયા હશે . હું બાજુ માં બેઠેલી દીકરી નું ચિત્ર જોઈતી હતી બવ સરસ દોરેલ પછી એને મારી પાસે થી પેડ માગ્યું .ને પછી હું પોસ્ટર માના ચિત્ર ને ઓઉટલીને અપવાલાગી. બસ હવે છેલ્લી મિનિટો માં તો સર કેહવા લાગ્યા એટલો જ સમય છે જલ્દી થઈ કરો ............
હમ ,અંતે મારુ તો પોસ્ટર બની ગયું પણ બાજુ માં જોયું તો પેલી દીકરી નું હજુ હજુ મોટા ભાગનું ચિત્રા માં રંગ પૂર્વ નું બાકી હોવી શુ થશે ..... મેં જલ્દી જલ્દી કર એમ કીધું પણ એ જલ્દી કરતી હતી તોય આખું ચિત્ર મસ્ત બનાવ્યુ ને છેલ્લે થોડા માટે રહી જ ગયું. મને બહુ દુઃખ થયું પણ હવે શું થાય. કાય જ નહીં. બસ હવે કાલ ની રાહ .પછી અમે બધા બહાર આવ્યા. અને છેલ્લે જેને વધારે મહેનત કરી અને અમને બહું સપોર્ટ આપ્યો ને બધી જગ્યા એ સાથે દોડવા બદલ MILAN SIR THANK YOU SO MUCH ..
આ હતી મારી નવી દિશા જે મારા પર કોઈ એ વિશ્વાસ મુક્યો એટલે મને નવો અનુભવ થયો હું તો પેલી જ વાર ભાવનગર યુથ ફેસ્ટિવલ માં ભાગ લીધો પણ તો ય મજ આવી ઘણું જાણવા , શીખવા. મળ્યું.
આભાર જેમને મારો આ બ્લોગ વાંચ્યો અને spacially જેમને મારુ મને. કીધા વિના મને એટલો સારો લ્હાવો આપ્યો જે કોઈક કોઈક ને જ મળે છે .........
No comments:
Post a Comment